Duration 12:15

આયુર્વેદિક ગોળ ll organic farming ll ઓર્ગેનિક ખેતી l ઝેર મુક્ત અને ખર્ચ વગરની ખેતી youtube

1 336 watched
0
45
Published 15 Jan 2024

ભગવાનભાઈ કછોટ છેલ્લા લગભગ સાત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેનું તેને ખૂબ સારું પરિણામ મળે છે ખાસ તો ભગવાનભાઈ ની વાત એટલા માટે કરવી છે કે પોતે જેટલું પોતાના ખેતરમાં પકવે છે એટલું જ પોતે પોતાની રીતે માર્કેટિંગ કરી દે છે ભગવાનભાઈ પાસે દેશી ગાયો છે બળદો દ્વારા પણ ખેતી કરે છે અને ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરે છે ખાસ મને લાગે છે કે તમામ ખેડૂત મિત્રોએ ભગવાનભાઈને એકવાર અવશ્ય મળવું જોઈએ ભગવાનભાઈ ને ક્યારેય પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટ્યું નથી અને પોતે મગફળી મગ અડદ ઘઉં ચણા અને શેરડી જેવા પાકોનું વાવેતર કરે છે જે ખેડૂત શિરડી માંથી ગોળ બનાવી શકતો હોય અને માર્કેટિંગ કરી શકતો હોય તો તે પછી અન્ય ચીજ વસ્તુઓ તો સરળતાથી વેચાણ કરી શકે છે #youtube #wheat #fertilizer #youtubeshorts #farming #weeding #naturalfarming #nature #sugarcane #jaggery

Category

Show more

Comments - 3