Duration 5:18

બાજરા અને ઘઉં ની રાબ - શરદી દૂર કરનાર અને શક્તિ આપનાર. Bajra and Wheat flour Raab Recipe

19 452 watched
0
418
Published 11 Feb 2020

Friends, Today’s recipe is Bajra & Wheat Flour Rab. Rab is usually made during winter for protection from cold. Rab is a very healthy drink of a kind for kid as well as elders. It serves various health purpose at various occasion and it is very beneficial for health. મિત્રો, આજ ની રેસીપી બાજરા અને ઘઉં નાં લોટ માં થી બનતી સ્વાસ્થ્યપ્રદ રાબ ની છે. રાબ શીયાળા માં શરદી થી રાહત માટે અને શક્તિ માટે નાના થી લઇ મોટા સૌને માટે આશીર્વાદ રૂપ વાનગી છે. Here is recipe: Ingredients: For Bajra (Millet) Rab: (બાજરા ની રાબ માટે) 1 tbsp ghee – ઘી 1 tbsp Bajra (Millet) flour – બાજરા નો લોટ 50 grams jaggery – ગોળ 1 tbsp black pepper powder – મરી પાવડર 1 tbsp dry ginger powder – સૂંઠ પાવડર 1 tbsp ajwain seeds – અજમાના દાણા 1 tbsp chopped ginger – છીણેલું આદુ ¾ cloves – લવિંગ 2 pieces cinnamon – તજ A glass of water – પાણી For wheat flour Rab: (ઘઉં ની રાબ માટે) 1 tbsp ghee – ઘી 1 tbsp wheat flour – ઘઉં નો લોટ 50 grams jaggery – ગોળ Method: Bajra flour Rab: (બાજરા ની રાબ) Heat water in a pan. Add jaggery. At low flame let jaggery just dissolve while steering well. When jaggery is completely dissolved, put stove off and keep jaggery water aside. In another pan, heat ghee at low flame. Add cinnamon, cloves and ajwain. Stir well. Add black pepper powder and dry ginger powder and stir well. Now, add Bajra flour and stir well at low flame. Add chopped ginger and stir well. After a while add jaggery water and let it boil for ¾ minutes. Stir well. After ¾ minutes colour of mix should turn to dark brown. Bajra flour Rab is ready. Serve hot. It is beneficial in cold. Consumption of this rab gives relief from cold. એક વાસણ માં પાણી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી, ગોળ ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે મિક્સ કરી ગોળ નું પાણી બનાવી લઇ સાઈડ પર મૂકી દેવું. અન્ય વાસણ માં ઘી નેધીમા તાપે ગરમ કરી તેમાં તજ, લવિંગ, અજમો વિ. ઉમેરી બરાબર હલાવ્યા બાદ તેમાં મરી પાવડર, સૂંઠ, ઉમેરી મિક્સ કરવા. ત્યાર બાદ બાજરા નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરવો. છીણેલું આદુ ઉમેરી બરાબર હલાવ્યા બાદ ગોળ નું પાણી ઉમેરી 3 થી ૪ મિનીટ ઉકળવા દેવું. બ્રાઉન રંગ થાય ત્યારે સ્ટોવ બંધ કરી દેવો. બાજરા નાં લોટ ની રાબ ને ગરમ ગરમ પીરસવી. આ રાબ થી શીયાળા દરમ્યાન શરદી માં તરત રાહત મળે છે. Wheat flour Rab: Prepare jaggery water as mentioned above and keep aside. Heat ghee in a pan. Add wheat flour in pan and stir well. Now, add jaggery water and let it boil for ¾ minutes. When colour turns to light red, Wheat flour Rab is ready. Serve hot. This Rab is energy booster and very beneficial for health. ઘઉં નાં લોટ ની રાબ: ઉપર મુજબ ગોળ નું પાણી બનાવી લેવું. એક પેન માં ઘી ગરમ કરી તેમાં ઘઉં નો લોટ ઉમેરી દેવો, બરાબર મિક્સ કર્યા બાદ ગોળ નું પાણી ઉમેરી 3 થી ૪ મિનીટ ઉકળવા દઈ, આછો લાલ રંગ થાય ત્યારે સ્ટોવ બંધ કરી દેવો. ઘઉં નાં લોટ ની રાબ તૈયાર છે. ગરમ ગરમ પીરસવી. આ રાબ શક્તિદાયક છે. ---------------------------------- આવી જ સ્વાસ્થ્યપ્રદ અને વિસરાયેલી એવી અન્ય વાનગીઓ અમારી ચેનલ પર જુઓ વિસરાતી વાનગી "ભૈડકું" /પોષક તત્વો થી ભરપુર/ગુજરાતી ગામઠી વાનગી/સંપુર્ણ આહાર lost gujrati recipe /watch/YSZhh6ZGInfGh વિટામીન બી-૧૨ યુક્ત - ઘેંસ - વિસરાયેલી ગામઠી વાનગી, Ghens Recipe - Rich in Vitamin B-12 /watch/QD1odB1wfEfwo લીલી મેથી ની કઢી - સ્વાસ્થ્ય પ્રદાન કરનાર અને સ્વાદિષ્ટ /watch/UtLH-erfwWZfH પોષક તત્વો થી ભરપૂર બીટ અને પાલક ની સાત્વિક રોટલી - Detox Satvik Roti Recipe Part-1 /watch/EKK0O3pnatPn0 કાઠીયાવાડી મધપૂડો ધુવાડીયું શાક - વિસરાતી ગામઠી રેસીપી - Kathiyavadi Madhpudo Shaak Smoky Flavored /watch/4ECTPKFHTZzHT ટ્રેડીશનલ કાઠીયાવાડી દહીં ઓળો - યૂ-ટ્યૂબ પર પહેલી વાર - શિવ હોટેલ (કોલીખડા-પોરબંદર) ની રેસીપી /watch/0FN10-cL-NPL1 દહીથરાં, જે દહી જેવા સફેદ બને છે અને સ્વાદ માં લાજવાબ,આ દિવાળી ઍ બનાવો दहीथरा diwalispecial dahithra /watch/0fVaoj-N3EKNa Detox (Ayurvedic) Water - Amazingly Beneficial - For daily use /watch/k8tOWWuTdGXTO Belly Fat Reducing Juice - Cucumber - Ginger - Lemon – Mint /watch/kpswPQRdeZadw ગગન ગાંઠિયા, દશેરા પર બનતી સૌરાષ્ટ્ર ની ખાસ મિઠાઈ..गगन गाठीया ,गुजरात की खास मिठाई दशेहरा परबननेवाली /watch/oINtHuPJ3fdJt ----------------------------------- #Rab_Recipe #Bajra_Rab_Recipe #Wheat_Flour_Rab Recipe #Ghau_Ni_Rab_Ni_Recipe #Rab ------------------------------------ Credits: Photo by Lisa Fotios from Pexels ------------------------------------ Please do try this recipe and convey your valuable feedback in comment section below. Please subscribe our channel and press notification bell to get notification of our future video uploads. Thanking you. Have a great day. Please Like our Facebook Page: https://www.facebook.com/thekitchenseries77/ Follow us on Instagram: https://www.instagram.com/thekitchenseriess/ Follow us on Pinterest: https://in.pinterest.com/thekitchenseries/

Category

Show more

Comments - 16